અલ્લાહ એક જ સમયે પોતાના બંદાઓનો હિસાબ કેવી રીતે લે છે?

અલ્લાહ પોતાના બંદાઓનો તે જ સમયે હિસાબ લેશે જે રીતે તે તેમને તે જ સમયે રોજી આપે છે.

"તમારા સૌનું સર્જન અને મૃત્યુ પછી ફરી જીવિત કરવું (અલ્લાહ માટે) એવું જ છે, જેવું કે એક પ્રાણનું (સર્જન) કરવું. નિ:શંક અલ્લાહ તઆલા બધું જ સાંભળવાવાળો, જોવાવાળો છે"[૮૫]. (લુકમાન: ૨૮).

PDF