વ્યક્તિ માટે જરૂરી છે કે તે સાચા ઇલાહ પર ઈમાન ધરાવે, અથવા કોઈ બાતેલ ઇલાહ પર, જે તેને ઇલાહ કહી શકતો હોય અથવા કઈ નામ આપી શકતો હોય અથવા અન્ય નામથી પોકારી શકતો હોય. (કહેવાનો તાતપર્ય એ કે માનવીએ કોઈને કોઈ ઇલાહ પર ઈમાન રાખવું જરૂરી છે) તે લોકો સમક્ષ ઇલાહ ઝાડ હોઈ અથવા આકાશમાં કોઈ તારો હોય, અથવા કોઈ સ્ત્રી, અથવા કામકાજનો માલિક અથવા કોઈ સાયન્સનું રિસર્ચ હોય અથવા પોતાનામાં કોઈ માન્યતા હોય, કોઈને કોઈ પર તેની માન્યતા હોવી જોઇએ જેનામાં તે યકીન ધરાવતો હોય અને તેને પવિત્ર ગણતો હોય, અને તે પોતાના જીવનમાં પાછો ફરી શકતો હોય અને તેના માટે જાન પણ આપી શકતો હોય, તે વસ્તુને અમે ઈબાદત કહીએ છીએ, સાચા ઇલાહની ઈબાદત લોકોને લોકોની બંદગી અને સમાજની ગુલામીથી આઝાદ કરે છે.