સ : ૩ વેપાર ધંધા અને લોકો સાથે વ્યવહાર કરવાનો હુકમ શું છે?

જ : દરેક પ્રકારનો વેપાર અને વ્યવહાર હલાલ છે, પરતું કેટલાક પ્રકાર છે, જેને અલ્લાહ તઆલાએ હરામ કર્યા છે.

અલ્લાહ તઆલા કહે છે : અલ્લાહ તઆલા વેપારને હલાલ કરે છે અને વ્યાજને હરામ કરે છે. સૂરે બકરહ : ૨૮૫