સ : ૧૫ સાચી તૌબાની શરતો જણાવો?

જ : ૧ ગુનાહ કરવાથી સંપૂર્ણ બચવામાં આવે.

૨. જે થઇ ગઈ તેના પર અફસોસ

૩. ફરી ગુનાહ ન કરવાનો કરાર, (વચન)

૪. જેનો હક માર્યો હોય, તેનો હક આપી દેવો અથવા જેના પર અત્યાચાર કર્યો હોય તેની પાસે માફી માંગી લેવી.

અલ્લાહ તઆલા કહે છે : જ્યારે તેમનાથી કોઇ નિર્લજ્જ કાર્ય થઇ જાય અથવા કોઇ ગુનોહ કરી લે તો તરત જ અલ્લાહના નામનું સ્મરણ અને પોતાના પાપો માટે માફી માંગે છે. અલ્લાહ તઆલા સિવાય બીજું કોણ ગુનાહ માફ કરી શકે છે ? અને જાણ હોવા છતાંય પોતે કરેલ કામો પર અડગ નથી રહેતા.૧૩૫ સૂરે આલિ ઇમરાન : ૧૩૫