જ. ખિયાનત , અલ્લાહના હક અને લોકોના હક પુરા ન પાડવા.
આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું : મુનાફિકની ત્રણ નિશાનીઓ છે, તેમાંથી આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ વર્ણન કરી કે જ્યારે તેની પાસે અમાનત મુકવામાં આવે તો તે તેમાં ખિયાનત કરે છે. બુખારી / મુસ્લિમ