જ. : એહસાન શબ્દનો વિરોધી શબ્દ દુર્વ્યવહાર છે.
તેમાંથી : અલ્લાહની ઈબાદત નિખાલસતા સાથે ન કરવી.
માતાપિતાની નાફરમાની
રિશતેદારી તોડવી
પાડોશી સાથે દુર્વ્યવહાર
લાચારો અને ફકીરો વગેરે સાથે પોતાની વાત અને વર્તનમાં એહસાન ન કરવું