સ : ૨૬ તજસ્સુસ એટલે?

જ. લોકોની ખામીઓ અને જે કંઈ લોકો છુપાવે છે, તેને જાહેર કરવું.

તેની હરામ સૂરતો :

લોકોના ઘરોમાં લોકોની અંગત વાતો અથવા બીજી અન્ય વસ્તુઓ જોવી.

કોઈ કોમની માહિતી તેમની જાણકારી વગર જાણવી.

અલ્લાહ તઆલા કહે છે : જાસૂસી ન કરો... સૂરે હુજુરાત : ૧૨