સ : ૨૩ નમીમહ કોને કહેવાય ?

જ. લોકો વચ્ચે ફસાદ ફેલાવવાના હેતુ થી વાત નકલ કરવી.

આપ ﷺ એ કહ્યું : જન્નતમાં ચાડી કરનાર દાખલ નહિ થાય. આ હદીષને મુસ્લિમ શરીફે રિવાયત કરી છે.