જ. જ્યારે આપ ﷺ પચાસ વર્ષના હતા, અને પાંચ વખતની નમાઝ ફર્ઝ કરવામાં આવી.
અલ્ ઇસ્રા : મસ્જીદે હરામથી લઈ મસ્જીદે અક્સા સુધી
મેઅરાજ : મસ્જીદે અક્સાથી લઇ આકાશમાં સિદરતુલ્ મુન્તહા સુધી.