સ. ૪૭: જિહાદ ફી સબીલિલ્લાહ કોને કહે છે?

જ. ઇસ્લામનાં પ્રચાર પ્રસારણ માટે કરવામાં આવતી મહેનત, પોતાનો અને પોતાના ઘરવાળાઓ માટે જરૂરત પડવા પર કરવામાં આવતી મહેનત, અને ઇસ્લામના દુશ્મનો અને તેમના ઘરવાળાઓ સાથે કતલ.

અલ્લાહ તઆલા કહે છે: નીકળી જાઓ, નિર્બળ હોય તો પણ અને શક્તિશાળી હોય તો પણ, અને અલ્લાહના માર્ગમાં પોતાના ધન અને પ્રાણ વડે જિહાદ કરો, આ જ તમારા માટે ઉત્તમ છે જો તમે જાણતા હોવ. સૂરે તોબા : ૪૧