જ: અલ્ ઇસ્લામ : કાફિર માટે નમાઝ જાઈઝ નથી.
અલ્ અકલુ : પાગલ વ્યક્તિ પર નમાઝ ફર્ઝ નથી.
તમીઝ : નાના બાળક પર જેને તમીઝ ના હોય તેના ઉપર પણ નમાઝ ફર્ઝ નથી.
૪. નિયત
૫. નમાઝનો સમય થવો
૬. પાકી સફાઈ
૭. સંપૂર્ણ પાકી
૮. સતર : પરદો
૯. કિબલા તરફ ઉભા રહેવું