જ: દરેક મુસલમાન પર નમાઝ પઢવી ફરજીયાત છે.
અલ્લાહ તઆલા કહે છે: ખરેખર દરેક મોમિનો પર નમાઝ તેના સમયસર પઢવી ફરજીયાત છે. ૧૦૩ સૂરે નિસા : ૧૦૩