જ: આપ ﷺ પવિત્ર પત્નીઓને કહે છે,
અલ્લાહ તઆલાએ કહ્યું : પયગંબર, ઈમાનવાળાઓ કરતા વધારે અધિકાર ધરાવે છે અને પયગંબરની પત્નીઓ ઈમાનવાળાઓની માતા છે સૂરે અહઝાબ : ૬